[fusion_builder_container hundred_percent=”yes” overflow=”visible” type=”legacy”][fusion_builder_row][fusion_builder_column type=”1_1″ layout=”1_1″ last=”true” spacing=”yes” center_content=”no” hide_on_mobile=”no” background_color=”” background_image=”” background_repeat=”no-repeat” background_position=”left top” border_position=”all” border_color=”” border_style=”” padding_top=”” padding_right=”” padding_bottom=”” padding_left=”” margin_top=”” margin_bottom=”” animation_type=”” animation_direction=”” animation_speed=”0.1″ class=”” id=”” border_sizes_top=”0px” border_sizes_bottom=”0px” border_sizes_left=”0px” border_sizes_right=”0px” first=”true” min_height=”” hover_type=”none” link=””][fusion_text]
નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
[/fusion_text][fusion_title size=”2″ content_align=”left” style_type=”double solid” sep_color=”” margin_top=”” margin_bottom=”” class=”” id=””]બીલ્ડીંગના નકશા મજુર કરવા[/fusion_title][fusion_text]
સેવાની માહિતી |
નિવારણ સમય |
|---|---|
| તપાસ કરવી | તમામ દિવસોએ જે તે શાખામાં અને માહિતી કેન્દ્રમાં |
| અરજીપત્રક | તમામ દિવસોએ જે તે શાખામાં અને માહિતી કેન્દ્રમાં |
| અરજી પહોંચ | અરજી મળ્યે તરત જ |
| ક્ષતિ પૂણતા માટે | ૩૦ દિવસમાં |
| ક્ષતિ પૂણતા માટે અને પૂછપરછ કે પુરાવા માટે | કામકાજના દિવસોમાં સાંજે ૪:૦૦ થી ૬:૦૦ જે તે શાખા / માહિતી કેન્દ્રમાં |
| અરજી આપવી જે તે ટેબલ પર | સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ તમામ કામકાજ ના દિવસોમાં |
| ચલણી ફી કે અન્ય ચાર્જ માટે જે તે કલાર્ક કે શાખામાંથી અપાશે | સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ તમામ કામકાજ ના દિવસોમાં |
| ચલણી ફી / ચાર્જ સ્વીકારવા | સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ તમામ કામકાજ ના દિવસોમાં |
| આખરી પ્લાન મંજુરીની જાણ કરવી | મંજુરથી ૩ દિવસમાં |
| પ્લાન મંજુરીની સમય મર્યાદા વધારવા કે ફેરફાર માટે | ૩૦ – દિવસમાં |
| કમ્પલીશન (પૂર્ણતા)નું પ્રમાણપત્રનો નિર્ણય | ૨૧ – દિવસમાં |
| વેરીફિકેશન સર્ટી- જે તે બિલ્ડીંગ લીગલ | સંપુર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭ – દિવસે |
| સ્ટેટસ માટે જાણકારી આપવી | અરજી આપ્યે ૧૫ – દિવસમાં |
[/fusion_text][/fusion_builder_column][/fusion_builder_row][/fusion_builder_container]