નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.

પ્રોપર્ટી ટેક્ષને લગતી સેવા

સેવાની માહિતી

નિવારણ સમય

આકારણી અંગે માહિતી બપોરે ૩:૦૦ થી ૫:૦૦ તમામ કામકાજના દિવસોએ જે તે શાખા / માહિતી કેન્દ્રમાં
આકારણીમાં સમાવેશ માટે જે તે મિલકત સર્વેની કામગીરી ૩૧ ડીસેમ્બર સુધીમાં જે તે વર્ષે પૂર્ણ કરવામાં આવશે
પ્રોપર્ટી ટેક્ષને લગતી માહિતી મેળવવી બપોરે ૩:૦૦ થી ૫:૦૦
દરેક નાગરીક હક્ક માટે આકારણી લીસ્ટ મે અને સપ્ટેમ્બર – માર્ચમાં દર વર્ષે
વાંધાઓની સુનવણી સુનવાણી તારીખથી ૩ – દિવસમાં
વાંધાનો નિકાલ ૩૧ મી જાન્યુઆરી – દરેક વર્ષે

ફેરફાર માટે

સેવાની માહિતી

નિવારણ સમય

આકરણીનુ આખરી લીસ્ટ પ્રસિધ્ધ કરવું અરજી મળ્યે તરત જ જે તે શાખા / માહિતી કેન્દ્રમાંથી
અરજી પહોંચ રૂબરૂમાં મળશે, જો ટપાલ અરજી હોય તો ૩ – દિવસમાં
ક્ષતિ પૂણતા માટે રૂબરૂ સ્વીકારવામાં આવશે, ટપાલ થી ૩ – દિવસમાં
ફેરફાર રદ કરવાં આપવું ફી ચુકવ્યાની તારીખથી ૧૫ – દિવસમાં