નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.

ગટર / ખાળકૂવાને લગતી સેવા

સેવાની માહિતી

નિવારણ સમય

અરજીપત્રક મેળવવા તમામ દિવસે ૧૧:૦૦ થી ૪:૦૦ જે તે શાખા / માહિતી કેન્દ્ર
અરજીપત્રક સ્વીકારવા જે તે શાખા / માહિતી કેન્દ્ર પરા તમામ દિવસે ૧૧:૦૦ થી ૪:૦૦
અરજી ની પહોંચ અરજી આપ્યા તરત જ
અરજીમાં ક્ષતિ હોય કે પુરાવા રજુ કરવાના બાકી હોયાતો અરજદારને જાણ કરવી અરજી મલ્યાથી એક અઠવાડીયામાં
જોડણ ફી માટે ચલણ આપવું સંપૂર્ણ વિગતેઅરજી મળ્યાના ૭ – દિવસમા
નગરપાલીકાની ટ્રેઝરીમાં જોડાણ ફી ભરવી અરજદાર દ્વારા
જોડાણ આપવું અરજી તારીખથી બે અઠવાડીયામાં

ફરીયાદો નિકાલ કરવી

સેવાની માહિતી

નિવારણ સમય

ગટર લાઇન ભરાઇ જવી / ઉભરાવવી ૨૪ કલાક
ગટર લાઇન રીપેર કરવી ૨૪ કલાક