શ્રી હરીહર જીવદયા અન્નક્ષેત્ર સંસ્થા

: સંસ્થાનું સરનામું :

ગાંધીનગરી, ઓખા – ૩૬૧૩૫૦

ગૌભકત ભાગવતાચાર્ય જગદીશચંદ્ર શાસ્ત્રીજી સંચાલીત

 મો. ૯૮૯૮૯ ૮૫૦૭૫

 મો.  ૯૪૨૬૨ ૪૩૭૪૧

સંસ્થાની પ્રવૃતિઓ

  • દિન-દુખીયા, ભુખ્યા યાત્રીઓ, સાધુ-સંતો-ફકીરોને દરરોજ નિશુલ્ક ભરપેટ ભોજન
  • ટી.બી. નાં દર્દીઓને આજીવન નિશુલ્ક દવા
  • સાયકલ-સ્કુટર દ્વારા તમામ વિસ્તારમાં – જંગલ – સીમમાં દરરોજ ગાયમાતાને ચારો અને પાણીની વ્યવસ્થા
  • બીમાર-અપંગ ગાયમાતાની સારવાર તથા દેખભાળ
  • સાયકલ-સ્કુટર દ્વારા તમામ વિસ્તારમાં – જંગલ – સીમમાં કુતરાઓને રોટલા
  • દર વર્ષે મહિલા જાગૃતિ શિબીરનું આયોજન
  • પક્ષીઓને નિયમીત ચણ

અમારી નિપુણતા…

સ્ત્રી કેળવણીની પ્રવૃતિ 90
કુતરાઓને રોટલા 95
પક્ષીઓને ચણ 75
બધા માટે નિ:શુલ્ક ભરપેટ ભોજન 92