નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.

હેલ્થ લાયસન્સને લગતી સેવા

સેવાની માહિતી

નિવારણ સમય

અરજી ફોર્મ સવારે ૧૧:૦૦ થી ૪:૦૦ સુધી તમામ કામકાજના દિવસોમાં જે તે શાખા / માહિતી કેન્દ્રમાં
ક્ષતિ પૂણતા માટે રૂબરૂ સ્વીકારવામાં આવશે, ટપાલ થી ૩ – દિવસમાં
નિર્ણયની જાણકારી ૭ – દિવસમાં
ફી ભરવા – ચલણ આપવા ૧૪ દિવસ – સંપૂર્ણ વિગતે અરજી મળ્યા તારીખથી મંજુરીના પત્ર સાથે અપાશે
લાયસન્સ આપવું ફી ડીપોઝીટ કર્યાના ૭ – દિવસમાં

જાહેર આરોગ્યને લગતી સેવાઓ

સેવાની માહિતી

નિવારણ સમય

સેનીટેશન અને કચરાનો નિકાલ દરરોજ
કચરાપેટીમાંથી કચરો ભેગો કરી નિકાલ કરવો દરરોજ
કચરો ન ઉપાડ્યાની ફરીયાદ મળતાં કચરો ભેગી કરી નિકાલ કરવો ૨૪ કલાકમાં