Imran Bawamiya shamadar
June 29, 2024 at 7:02 AM - Reply
ઓખા નગરપાલીકા ના તમાંમ અધિકારી ને વિનતી કરું છુ હવે આ પાણી ભરેલા રહેતા હોય વોર્ડ નં 4 ના 35 જેટલા નાગરિક ને તિયા થી પસાર થવાની મુશ્કેલી પડી રહી છે અને પાણી ના કારણે લીલા ડેન્ગ્યુ જેવા મચર ઉત્પન્ન થાય છે તો તમામ અધિકારી ને વિનતી કરું છું નાગરિકો ને તંદુરસ્ત જીવન માં મુશ્કેલી ના પડે અને ગંભીર બીમારી ઊભી ના થાય એ માટે આ
ગંદુ પlણી નો નિકાલ કરવો ઇમરાન બાવામિયાં શાહ મદાર. મો 8460804521