નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.

અગ્નિશામક / અંતીમ યાત્રાબસને લગતી સેવા

સેવાની માહિતી

આગ અકસ્માત સમયે ફોન નં ૦૨૮૯૨ ૨૬૨૪૩૮ ઉપર માહિતી આપવાથી આ સેવા આપવામાં આવે છે.
તદ ઉપરાંત રૂબરૂ આવી માહિતી આપવા થી સેવા આપવામાં આવે છે.
આ અંગેનું નિયત કરેલા કોઇ ફોર્મમાં અરજી કરવાની હોતી નથી.
આપણી નગરપાલીકા પાસે ૨ (બે) ફાયર ફાઇટર છે.
આપણી નગરપાલીકા પાસે એક અંતીમ યાત્રાબસ છે.