નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
જાહેર રેકર્ડની નકલને લગતી સેવા
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
અરજી સ્વીકાર | સવારે ૧૧:૦૦ થી ૪:૦૦ સુધી તમામ કામકાજના દિવસોમાં જે તે શાખા / માહિતી કેન્દ્રમાં |
અરજી ચકાસણી | અરજી તારીખથી ૩ – દિવસમાં |
જન્મ – મરણ સર્ટીફિકેટ આપવું | અરજી તારીખથી ૭ – દિવસમાં |
બિલ્ડીંગ પ્લાન સિવાયના બીજા દસ્તાવેજોની નકલ | ૧૫ – દિવસમાં |
બિલ્ડીંગ પ્લાન | ૨ – મહિનામાં |
મ્યુનીસીપાલટીના કોઇ પણ ઠરાવની | ૩૦ – દિવસમાં |