નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
જન્મ મરણની નોંધણીને લગતી સેવા
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
જન્મ – મરણના ૧ થી ૧૪ દિવસમાં ફ્રી નોંધણી | સવારે ૧૧:૦૦ થી ૪:૦૦ સુધી તમામ કામકાજના દિવસોમાં જે તે શાખા / માહિતી કેન્દ્રમાં |
જન્મ – મરણ પછી ૧૫ થી 30 દિવસમાં નોંધણી રૂ. ૧.૦૦ લેઇટ ફી | –સદર– |
જન્મ – મરણ પછી ૧ માસથી માતા – પિતાની એફીડેવીટ + રૂ. ૩.૦૦ લેઇટ ફી | ૭ દિવસમાં – રજીસ્ટાર કચેરી |
જન્મ – મરણના ૧ વર્ષ + રૂ. ૫.૦૦ લીઇટ ફી | પછી પ્રથમ આંક મેજીસ્ટ્રેટના ૩ – દિવસમાં હુકમ |