નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
અન્ય સેવાને લગતી માહિતી
સેવાની માહિતી |
---|
શાળાઓમાં તબીબ સેવા. |
મૃત પશુ નિકાલ – નગરપાલીકા કચેરીમાં માહિતી મળ્યાનાં ૨ કલાકમાં. |
એન્ટી મેલેરીયા ઝુંબેશ – ફોગીંગ જયારે જરૂર પડે ત્યારે. |
એન્ટી લારવલ ઝુંબેશ – માર્ચ થી ઓક્ટોબર. |
ફોકલ છંટકાવ – ઘરોમાં મેલેરીયાના કે ડેન્ગયુના કેસની જાણકારી મળ્યે તાત્કાલીક. |