નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.

બીલ્ડીંગના નકશા મજુર કરવા

સેવાની માહિતી

નિવારણ સમય

તપાસ કરવી તમામ દિવસોએ જે તે શાખામાં અને માહિતી કેન્દ્રમાં
અરજીપત્રક તમામ દિવસોએ જે તે શાખામાં અને માહિતી કેન્દ્રમાં
અરજી પહોંચ અરજી મળ્યે તરત જ
ક્ષતિ પૂણતા માટે ૩૦ દિવસમાં
ક્ષતિ પૂણતા માટે અને પૂછપરછ કે પુરાવા માટે કામકાજના દિવસોમાં સાંજે ૪:૦૦ થી ૬:૦૦ જે તે શાખા / માહિતી કેન્દ્રમાં
અરજી આપવી જે તે ટેબલ પર સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ તમામ કામકાજ ના દિવસોમાં
ચલણી ફી કે અન્ય ચાર્જ માટે જે તે કલાર્ક કે શાખામાંથી અપાશે સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ તમામ કામકાજ ના દિવસોમાં
ચલણી ફી / ચાર્જ સ્વીકારવા સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ તમામ કામકાજ ના દિવસોમાં
આખરી પ્લાન મંજુરીની જાણ કરવી મંજુરથી ૩ દિવસમાં
પ્લાન મંજુરીની સમય મર્યાદા વધારવા કે ફેરફાર માટે ૩૦ – દિવસમાં
કમ્પલીશન (પૂર્ણતા)નું પ્રમાણપત્રનો નિર્ણય ૨૧ – દિવસમાં
વેરીફિકેશન સર્ટી- જે તે બિલ્ડીંગ લીગલ સંપુર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭ – દિવસે
સ્ટેટસ માટે જાણકારી આપવી અરજી આપ્યે ૧૫ – દિવસમાં