ngoશ્રી સર્વોદય મહિલા ઉધોગ મંડળ

રજી. નં. ઇ-૨૦૩ ૧૯૭

: સંસ્થાનું સરનામું :

મોદી નિવાસ, સ્કુલ રોડ, ઓખા – ૩૬૧૩૫૦

પ્રમુખશ્રી : ડો. પુષ્પાબેન સૌમૈયા

મો. ૯૭૪૪૮ ૭૪૦૦૭
ફોન નં. (૦૨૮૯૨) ૨૬૨૨૯૧ / ૨૬૨૩૦૯
ઇ-મેઇલ : ssmum_okha@yahoo.com

સંસ્થાની પ્રવૃતિઓ

  • ગ્રામ વિકાસ એજન્સીનાં સહયોગથી ટાઇપ રાઇટર કલાસ, પાપડ ઉધોગ, પાવડર, સાબુ ઉધોગ
  • કુટુંબ સલાહ / મહિલા કાનુની તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ સલાહ કેન્દ્ર
  • અપંગ / વિકલાંગોને લાયન્સ કલ્બ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી સાધન વિતરણ
  • બાળ સ્વાસ્થની કામગીરી
  • સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ તથા બ્લડ ગ્રુપીગ કેમ્પનું આયોજન
  • દર વર્ષે મહિલા જાગૃતિ શિબીરનું આયોજન
  • સંસ્થા દ્વારા બાલ મંદિર ચલાવવામાં આવે છે
  • ગુજરાત સ્ટેટ એઇડઝ કંટ્રોલ સોસાયટીના સહયોગથી સામાન્ય તથા જાતીય રોગોની વિના મૂલ્યે સારવાર
  • એચ.આઇ.વી. એઇડઝ સ્કુલએજયુકેશન અંતર્ગત ૫૪ શાળાઓમાં શિબીર
  • “ચેતના” અમદાવાદ સાથે બેટી બચાવો અભિયાન

અમારી નિપુણતા…

સ્ત્રી કેળવણીની પ્રવૃતિ 90
મહિલા કલ્યાણ સલાહ કેન્દ્ર 95
બાળ કેળવણીની પ્રવૃતિ 85
બેટી બચાવો અભિયાન 75
ઉદ્યોગ તાલીમ કેન્દ્રો સ્થાપવા 92