[fusion_builder_container hundred_percent=”yes” overflow=”visible” type=”legacy”][fusion_builder_row][fusion_builder_column type=”1_1″ layout=”1_1″ last=”true” spacing=”yes” center_content=”no” hide_on_mobile=”no” background_color=”” background_image=”” background_repeat=”no-repeat” background_position=”left top” border_position=”all” border_color=”” border_style=”” padding_top=”” padding_right=”” padding_bottom=”” padding_left=”” margin_top=”” margin_bottom=”” animation_type=”” animation_direction=”” animation_speed=”0.1″ class=”” id=”” border_sizes_top=”0px” border_sizes_bottom=”0px” border_sizes_left=”0px” border_sizes_right=”0px” first=”true” min_height=”” hover_type=”none” link=””][fusion_text]
નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
[/fusion_text][fusion_title size=”2″ content_align=”left” style_type=”double solid” sep_color=”” margin_top=”” margin_bottom=”” class=”” id=””]પાણી પુરવઠાને લગતી સેવા[/fusion_title][fusion_text]
સેવાની માહિતી |
નિવારણ સમય |
|---|---|
| ફરીયાદ સ્વીકારવામાં આવશે | ૨૪ કલાક |
| ફાયર સર્વીસ માટે અને આકસ્મીક સંજોગોમાં | ૨૪ કલાક |
| કંન્ટ્રોલ રૂમ ૭:૦૦ થી ૧૦:૦૦ રાત્રીના | અરજી આપ્યા તરત જ |
| મુખ્ય પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ | ૪ કલાકમાં |
| ગંદા પાણીનો નિકાલ | ૪ કલાકમાં |
| પમ્પીંગ મશીનરીને લગતી ફરીયાદ | ૪ કલાકમાં |
| પાણીના દબાણને લગતી ફરીયાદ | ૨૪ કલાકમાં |
| સ્ટેન્ડ પોસ્ટનું રીપેરીંગ | ૨૪ કલાકમાં |
[/fusion_text][fusion_separator style_type=”none” top_margin=”20″ bottom_margin=”20″ sep_color=”” border_size=”” icon=”” icon_circle=”” icon_circle_color=”” width=”” alignment=”center” class=”” id=”” /][fusion_title size=”2″ content_align=”left” style_type=”double solid” sep_color=”” margin_top=”” margin_bottom=”” class=”” id=””]પાણી પુરવઠાનું જોડાણ[/fusion_title][fusion_text]
સેવાની માહિતી |
નિવારણ સમય |
|---|---|
| અરજી ફોર્મ આપવા | કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી / માહિતી કેન્દ્રમાંથી |
| અરજી ફોર્મ સ્વીકારવા | કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી / માહિતી કેન્દ્રમાંથી |
| અરજી સાથે જોડવાના પુરાવા અધુરા હોય તો પુરા કરવાં | એક અઠવાડિયું |
| અરજીની પહોંચ | અરજી આપે ત્યારે તરત |
| જોડાણ માટે ડીપોઝીટ ભરવા ચલણ આપવું | સંપૂર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭ – દિવસમાં |
| ડીપોઝીટ નગરપાલીકાની ટ્રેઝરીમાં ભરવી | અરજદાર દ્વારા |
| જોડાણ આપવું | અરજી કર્યાના બે અઠવાડીયામાં |
[/fusion_text][fusion_separator style_type=”none” top_margin=”20″ bottom_margin=”20″ sep_color=”” border_size=”” icon=”” icon_circle=”” icon_circle_color=”” width=”” alignment=”center” class=”” id=”” /][fusion_title size=”2″ content_align=”left” style_type=”double solid” sep_color=”” margin_top=”” margin_bottom=”” class=”” id=””]ટેન્કરથી પાણી આપવું[/fusion_title][fusion_text]
સેવાની માહિતી |
નિવારણ સમય |
|---|---|
| ટેન્કરથી પાણી આપવું | ફરીયાદ મળ્યાના ૬ કલાકમાં જો પાણી પુરવઠો બંધ થયેલ હોય તો |
| પાણીની ટેન્કર સમારોહ કે લગ્ન પ્રસંગે બુક કરાવી મેળવવા | કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી બુક કરાવ્યાના ૩ – દિવસોમા |
[/fusion_text][/fusion_builder_column][/fusion_builder_row][/fusion_builder_container]